Welcome to the Palzmasti : Bollywood Hot Actress, Wallpaper, Jokes, Games, Screesavers, E-cards and Event Gallery.
Results 1 to 5 of 5
Like Tree2Likes
  • 2 Post By Nick

Thread: Safari 215 April 2012 Gujarati Magazine

          
   
   
  1. #1
    Nick is offline Senior Member
    Join Date
    Dec 2011
    Posts
    73,786

    Safari 215 April 2012 Gujarati Magazine



    Safari 215 April 2012 Gujarati Magazine





    સો વર્ષ પહેલાં જળસમાધિ લેનાર ટાઇટેનિકની સમાધિ જ્યારે ૩,૮૦૦ મીટર ઊંડા જળમાં મળી
    આજથી ૧૦૦ વર્ષ પહેલાં એપ્રિલ ૧૪, ૧૯૧૨ના રોજ હિમટેકરી જોડે ટકરાયા બાદ ટાઈટેનિક એટલાન્ટિકના તળિયે પહોંચી, જ્યાં તેનો ભંગાર પોણોસો વર્ષ સુધી ગોપિત પડી રહ્યો. અમેરિકાના રોબર્ટ બેલાર્ડે આખરે ટાઈટેનિકનો કાટમાળ શોધી ભૂલાયેલો ઈતિહાસ તાજો કર્યો

    ભારતીય આકાશનું રખેવાળ : આકાશ મિસાઇલ
    ડિસેમ્બર ૧૪, ૧૯૯૦ના રોજ જેનું પહેલી વાર સફળ પરીક્ષણ કરાયું તે સરફેસટુએર આકાશ મિસાઇલ ગયે મહિને ભારતીય હવાઇદળમાં સામેલ કરવામાં આવ્યું. વાયુસેનાએ પૂરાં ૧,૦૦૦ આકાશ મિસાઇલો વસાવ્યાં, તો ખુશ્કીદળે કુલ ૨,૦૦૦ મિસાઇલો માટે ઓર્ડર આપ્યો છે.

    જાણીતા પાલતુ ઢોરઢાંખરો વિશે અજાણી માહિતી
    આ વખતે ક્વિઝનો વિષય જેટલો ઓફબીટ છે એટલી જ ઓફબીટ તેમાં પ્રશ્નોત્તરોના સ્વરૂપે રજૂ કરાયેલી માહિતી પણ છે. ગાય, ભેંસ, ઊંટ, ઘેંટાબકરાં, ઘોડા વગેરે જેવા પાલતુ જનાવરો સાથે આપણો નાતો સામાન્ય રીતે રોજિંદો છે

    મનુષ્યની ઉત્ક્રાંતિનો ક્રમ હજી ચાલુ છે ? હોય તો અનેક વર્ષો પછી માનવશરીરનું સ્વરૂપ કેવું હશે ?
    વિજ્ઞાનીઓ એકમેક કરતાં વિરોધી મંતવ્યોને લીધે બે છાવણીમાં વહેંચાયેલા છે. અમુકના માનવા પ્રમાણે ઉત્ક્રાંતિનો દોર સદંતર અટકી ગયો ન હોય તો પણ સાવ ધીમો પડી ચૂક્યો છે, કેમ કે આજકાલ નવી પેઢીનો ઉદ્ભવ ડાર્વિન બ્રાન્ડના natural selection ને બદલે unnatural selection વડે થાય છે.

    વિચારી શકતું મગજ ન હોવા છતાં બુદ્ધિના ચમકારા દાખવતી વનસ્પતિઓ
    વનસ્પતિ અક્કલ વાપરી જાણે એ વાત માનવા જેવી ન લાગતી હોય તો ભલે એમ રાખો, છતાં જે વિજ્ઞાનીઓ માને છે તેમની દલીલો પણ જાણી લો. દલીલો કરતાં વધુ રસપ્રદ તો દ્રષ્ટાંતો છે અને તે પૈકી કેટલાકનું અહીં સવિસ્તાર વર્ણન કર્યું છે

    લુપ્ત થવા માંડેલા સજીવોના લિસ્ટ પર મૂકાયેલો લોહીની પિચકારી મારતો કાચિંડો
    શિકારી સજીવોને કુદરતે નેચરલ સિલેક્શન દ્વારા નહોર અને દાંત જેવાં શસ્ત્રો વડે સજ્જ કર્યા છે, તો શિકાર બનતા સજીવોને પણ સ્વબચાવ માટે સગવડો આપવાનું તે ચૂકી નથી. કેટલીક અચરજપ્રેરક છે, પણ અમેરિકાના કાચિંડાને મળી છે એવી કદાચ એકેય નહિ

    અંતરિક્ષને ઓળખાવી દેતા દસ અલ્ટિમેટ તેમજ અકલ્પ્ય આંકડા
    નરી આંખે જોતાં તારાજડિત ચંદરવા જેવું દેખાતું અંતરિક્ષ સ્થાયી કે સમાન પ્રકૃતિનું નથી. વિવિધ જાતના વિષમ સંજોગોનું તે વિશાળ પેચવર્ક છે. આથી જેટલા અવનવા સંજોગો એટલા વિક્રમો છે અને દરેક વિક્રમને લગતો આંકડો માનો યા ન માનો જેવો સુપરલેટિવ છે
    sam9908 and jigar80patel like this.

  2. #2
    jigar80patel is offline Junior Member
    Join Date
    Apr 2012
    Posts
    2
    where to download?

  3. #3
    Palzmasti's Avatar
    Palzmasti is offline Administrator
    Join Date
    Dec 2011
    Posts
    557
    dear jigar

    safari is only one gujarati magazine who survive still today, plz support safari and buy it original

  4. #4
    jigar80patel is offline Junior Member
    Join Date
    Apr 2012
    Posts
    2
    sure. will do purchase it.

  5. #5
    Palzmasti's Avatar
    Palzmasti is offline Administrator
    Join Date
    Dec 2011
    Posts
    557
    thanks a lot jigar

    your support help us to make safari best

 

 

Visitors found this page by searching for

safari gujarati magazine 2012safari gujarati magazinehttp:palzmasti.orgbooks4801-safari-215-april-2012-gujarati-magazine.htmlSafari april 2012 gujarati magazinesafari gujarati magazine downloadsafari gujSafari 215 April 2012 Gujarati Magazine -લુપ્ત થતીsafari gujarati magazine 2012 downloadgujarati magazine sAFARI april 2012દ્રષ્ટાંતોsafari gujarati downloadsafari magazine gujarati pdf downloadsafari gujarati april 2012safari gujrati magazine 2012safari gujarati magazine pdfgujarati safari jokes magazine pdfsafari gujarati magazine2012safari maganize english april 2012 pdfsafarimagagin gujaratisafari gujarati magazine issue 2012safari magazine 2012 pdfsafari gujrati 215 downloadsafari magazine 2012 aprilgujarati magazine safari

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Similar Threads

  1. SB's April Fool Award
    By Palzmasti in forum Other Discussions
    Replies: 3
    Last Post: 03-31-2012, 08:38 PM
  2. Replies: 3
    Last Post: 03-29-2012, 04:20 PM
  3. Meri Maa ( Gujarati )
    By Nick in forum Poetry in Different Languages
    Replies: 0
    Last Post: 02-27-2012, 06:59 PM
  4. Uski Ankho ne Mara ( Gujarati )
    By Palzmasti in forum Poetry in Different Languages
    Replies: 0
    Last Post: 01-30-2012, 05:35 PM

Tags for this Thread

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •